GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1948 1951 1949 1952 1948 1951 1949 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. રાજપીપળા પાલનપુર માતર વડોદરા રાજપીપળા પાલનપુર માતર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર એન્ટવ ચેખોવના વિશ્વવિખ્યાત નાટકનું નામ જણાવો. ધ ર્રની કેબયાર્ડ ધ એરી ઓરયાર્ડ ધ ચેખોવ સ્માઇલ્સ ધ પાવલોવીયા ધ ર્રની કેબયાર્ડ ધ એરી ઓરયાર્ડ ધ ચેખોવ સ્માઇલ્સ ધ પાવલોવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? ભગવાન રામે હેમચંદ્રાચાર્યે શ્રીકૃષ્ણે ભગવાન પરશુરામે ભગવાન રામે હેમચંદ્રાચાર્યે શ્રીકૃષ્ણે ભગવાન પરશુરામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ___ સમાંતર શ્રેણી નથી. 101, 108, 115 -7, -5, -3 18, 15, 12 10, 6, 3 101, 108, 115 -7, -5, -3 18, 15, 12 10, 6, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લાંબાગાળાના પૂર્વાનુમાન માટે વપરાતો ઘટક ___ વલણ ચક્રીય મૌસમિક અનિયમિત વલણ ચક્રીય મૌસમિક અનિયમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP