GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાર્યશીલ મૂડી એટલે ? કાયમી મિલકતો + કુલ દેવાં ચાલુ મિલકતો - ચાલુ દેવાં કાયમી મિલકતો – કુલ દેવાં ચાલુ મિલકતો + ચાલુ દેવાં કાયમી મિલકતો + કુલ દેવાં ચાલુ મિલકતો - ચાલુ દેવાં કાયમી મિલકતો – કુલ દેવાં ચાલુ મિલકતો + ચાલુ દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ... 25 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ? મકરંદ દવે શ્યામ સાધુ નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે શ્યામ સાધુ નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રિયકરણ ___ વર્ષમાં કરવામાં આવ્યું. 1969 1947 1991 1960 1969 1947 1991 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળા થી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 33 88 22 44 33 88 22 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ધંધામાં શરૂનો સ્ટોક રૂ. 70,000/- ખરીદી રૂ. 7,00,000/-, ખરીદીના ખર્ચ રૂ. 30,000/- તથા આખર સ્ટોક રૂ. 2,00,000/- છે. તો વેચેલ માલની પડતર કેટલી થશે ? 8 લાખ 4 લાખ 6 લાખ 10 લાખ 8 લાખ 4 લાખ 6 લાખ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP