GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ટૂંકી નોટિસે મળતાં નાણાંની પરિપકવતા ___ દિવસની હોય છે. 14 દિવસ 10 દિવસ આપેલ પૈકી એક પણ નહીં 7 દિવસ 14 દિવસ 10 દિવસ આપેલ પૈકી એક પણ નહીં 7 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે. 2521 7559 2519 7561 2521 7559 2519 7561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 I have my car ___ at my friend's garage every 3 months. serviced servicing service to service serviced servicing service to service ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓડિટરની સંખ્યા પર નિયંત્રણ અંગે 1974નો સુધારો અને કલમ-224 મુજબ એક ઓડિટર વધુમાં વધુ કેટલી કંપનીઓનું ઓડિટ કરી શકે છે ? 50 10 15 20 50 10 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ? લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે આપેલ પૈકી એક પણ નહીં લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એએસીની કુલ ગ્રોસ આવકમાંથી કલમ-80C હેઠળ વધુમાં વધુ રૂ.___ની કપાત બાદ મળે છે. 1,00,000 2,50,000 1,50,000 2,00,000 1,00,000 2,50,000 1,50,000 2,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP