GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લોટરી, વ્યૂહરચના, હરીફાઇ, દોડ અને ઘોડ દોડ, પત્તાની રમતો કે અન્ય પ્રકારના જુગાર, શરતો વગેરેમાંથી મળતી આવક ___ ની શીર્ષક હેઠળ કરપાત્ર ગણવામાં પ્રકારના આવે છે. અન્ય સાધનોમાંથી મળતી આવક મકાન-મિલકતની આવક ધંધો કે વ્યવસાયની આવક પગારની આવક અન્ય સાધનોમાંથી મળતી આવક મકાન-મિલકતની આવક ધંધો કે વ્યવસાયની આવક પગારની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કેસ પદ્ધતિનો સંચાલન તાલીમમાં સૌ પ્રથમ ઉપયોગ કઈ યુનિવર્સિટીએ કર્યો હતો ? નાલંદા ગુજરાત કેનેડા હાર્વર્ડ નાલંદા ગુજરાત કેનેડા હાર્વર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નિષ્ક્રિય સમય (IDLE TIME) એટલે એવો સમય જેને માટે ___ મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સરકારી કર્મચારીને મળતું એક સામટું (Commuted) પેન્શન ___ છે. આપેલ પૈકી એક પણ નહીં પગારની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણરીતે કરમુક્ત અન્ય સાધનની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં પગારની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણરીતે કરમુક્ત અન્ય સાધનની આવક તરીકે કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 x̄ અને R આલેખ એ ___ ચલના આલેખ વલણના આલેખ વલણ અને ચલના આલેખ આપેલ પૈકી એક પણ નહીં ચલના આલેખ વલણના આલેખ વલણ અને ચલના આલેખ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP