GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કઈ બે બાબતોનો ઉપયોગ કરીને રોનાલ્ડ ગીસ્ટે છૂટક વેપારનું સ્વરૂપ સમજાવવા રજૂઆત કરી છે ?

ઇક્વિટીપરનો વેપાર અને મૂડી માળખું
નફાનો ગાળો અને વેચાણ ઊથલો
વેચાણ અને નકો
સ્થિર અને ચલિત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ?

તાલીમ માત્ર બિનઅનુભવી કર્મચારીને જ આપવી પડે.
ઔદ્યોગિક એકમ માટે તાલીમની પ્રવૃત્તિ આશીર્વાદ સમાન છે.
તાલીમ પાછળ કરેલ ખર્ચ એ ખર્ચ નથી પણ નફાકારક રોકાણ છે.
તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નિષ્ક્રિય સમય (IDLE TIME) એટલે એવો સમય જેને માટે ___

મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય.
મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય.
મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય.
મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP