GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે આઈ-ક્રિએટ સંસ્થાની મહાકાય ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સમયે તેમની સાથે ક્યા દેશના વડાપ્રધાન ઉપસ્થિત હતા ?

ચીન
રશિયા
શ્રીલંકા
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
મહિમા કંપનીના ઈક્વિટી શેરની વાજબી કિંમત રૂ. 1,500/- હોય અને તેની બજાર કિંમત રૂ. 1,400/- હોય, તો તેની આંતરિક કિંમત કેટલી થશે ?

રૂ. 2,900/-
રૂ. 2,800/-
રૂ. 1,600/-
રૂ. 3,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય.

રહીશ અને સામાન્ય રહીશ
રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં
અન્ય રહીશ
બિનરહીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ખરાબ ગુણવત્તાવાળો માલ સ્વીકારવાની સંભાવના એ...

OC વક્ર
ગ્રાહકનું જોખમ
આપેલ પૈકી એક પણ નહીં
ઉત્પાદકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP