કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કાર્બન તટસ્થ ખેતી શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કઈ બની ? ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ (World Consumer Rights Day) ક્યારે મનાવાય છે ? 12 માર્ચ 15 માર્ચ 19 માર્ચ 22 માર્ચ 12 માર્ચ 15 માર્ચ 19 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ ક્યા સ્થળે 3D રેપિડ કન્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે 3D પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું ? ભોપાલ જેસલમેર ગાંધીનગર પુણે ભોપાલ જેસલમેર ગાંધીનગર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP