કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં કયા સ્થળે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ છે ? વેરાવળ જામ ખંભાળીયા બોટાદ આપેલ તમામ વેરાવળ જામ ખંભાળીયા બોટાદ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓ માટે વિષેશ ઉદ્યમિતા પ્રોત્સાહન અભિયાન ‘સમર્થ’ લૉન્ચ કર્યું ? MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) BBIN મોટર વેહિકલ એગ્રીમેન્ટમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? બાંગ્લાદેશ ભારત ભૂટાન પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત ભૂટાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 'નેશનલ જેન્ડર ઈન્ડેકસ' કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? નીતિ આયોગ ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ SBI RBI નીતિ આયોગ ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ SBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP