કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા વાવાઝોડાનું નામ જણાવો. ગુલાબ ગિઝા ગિના ગુના ગુલાબ ગિઝા ગિના ગુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઇ-ગોપાલા એપ્લિકેશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા સંગઠને Planetarium Innovation Challenge લૉન્ચ કરી ? MyGov India NITI આયોગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં MyGov India NITI આયોગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) અનુસાર, LCA 'તેજસ-Mk2' વિમાન ક્યા વર્ષ સુધીમાં લૉન્ચ કરવામાં આવશે ? વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી ચરણજીતસિંહ ચન્ની શ્રી પ્રકાશસિંહ બાદલ શ્રી હરચરણસિંહ ભાર શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી ચરણજીતસિંહ ચન્ની શ્રી પ્રકાશસિંહ બાદલ શ્રી હરચરણસિંહ ભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP