કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'તાઈ-અહોમ અને મટક' સમુદાય ક્યા રાજ્યમાં આદિવાસી જાતિના દરજ્જાની માંગ કરી રહ્યા છે ? ત્રિપુરા આસામ નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા આસામ નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સુહાસ યતિરાજ ટોકયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના પ્રથમ IAS અધિકારી બન્યા, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે. ભાલાફેંક (જેવીલીન થ્રો) આપેલ પૈકી કોઈ નહીં ટેબલ ટેનિસ બેડમિન્ટન ભાલાફેંક (જેવીલીન થ્રો) આપેલ પૈકી કોઈ નહીં ટેબલ ટેનિસ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ દરિયાઈ દિવસ’ અથવા તો 'World Maritime Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 માટે જુદી-જુદી ભાષાના કેટલા અનુવાદિત પુસ્તકોની પંસદગી કરવામાં આવી છે ? 18 30 26 24 18 30 26 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ADB (એશિયન ડેવલપમેન્ટ બેંક) એ તાજેતરમાં કયા રાજ્યના 'શહેરી ગરીબ આવાસ પ્રોજેક્ટ' માટે 150 મિલિયન ડોલરની લોન આપી હતી ? તમિલનાડુ પંજાબ સિક્કિમ રાજસ્થાન તમિલનાડુ પંજાબ સિક્કિમ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે સ્થાનિક રૂપે 'કેટલી’ તરીકે જાણીતી ‘કૂપર મહસીર’ને રાજય માછલી તરીકે ઘોષિત કરી ? બિહાર મેઘાલય મિઝોરમ સિક્કિમ બિહાર મેઘાલય મિઝોરમ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP