ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વડોદરા રાજ્યમાં કયા વિભાગ દ્વારા દરબારી સંગીતકારોની નિયુક્તિ કરવામાં આવતી હતી ? કલાવંતી કલાશાળા કલાવંત કારખાનુ મહાશાળા કલાવંત કલાવંતી કલાશાળા કલાવંત કારખાનુ મહાશાળા કલાવંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? રઝાહુસેનખાન-વીણાવાદક હેમંત ભટ્ટ-પખાવજ પૂર્વી મહેતા-સિતારવાદક અમિત ઠક્કર-વાયોલિન રઝાહુસેનખાન-વીણાવાદક હેમંત ભટ્ટ-પખાવજ પૂર્વી મહેતા-સિતારવાદક અમિત ઠક્કર-વાયોલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? રામાયણ ભગવત ગીતા મહાભારત કથોપનિષદ રામાયણ ભગવત ગીતા મહાભારત કથોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રૌત નાચ એ કયા રાજ્યના આદિવાસી સમુદાયોનું મુખ્ય નૃત્ય છે ? છત્તીસગઢ આસામ રાજસ્થાન મેઘાલય છત્તીસગઢ આસામ રાજસ્થાન મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત કૃષ્ણા સરોવર - તેલંગાણા પંપા સરોવર - કર્ણાટક પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત કૃષ્ણા સરોવર - તેલંગાણા પંપા સરોવર - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? નટરાજ બ્રહ્મા નારદ વિષ્ણુ નટરાજ બ્રહ્મા નારદ વિષ્ણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP