ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશનો ક્રમ જળવાઈ રહે તે મુજબ નીચેના શબ્દોને ગોઠવો. જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ, જ્ઞાન પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ, જ્ઞાન જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ, જ્ઞાન પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ, જ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણું વાંચ્યું છતાં તંબૂરોય આવડ્યું નહીં. - રેખાંકિત પદની ઓળખ આપો. વિશેષણ એક પણ નહીં ક્રિયાપદ ક્રિયાવિશેષણ વિશેષણ એક પણ નહીં ક્રિયાપદ ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો : ‘સુ અ ઈચ્છા' આપેલ પૈકી કોઈ નહીં સ્વચ્છ સ્વચ્છા સ્વેચ્છા આપેલ પૈકી કોઈ નહીં સ્વચ્છ સ્વચ્છા સ્વેચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી હોલ સ્ટોરરૂમ આંગણું ગજાર હોલ સ્ટોરરૂમ આંગણું ગજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો. હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ મહા + ઔદાર્ય = મહૌદાર્ય સર્વ + ઉદય = સર્વોદય હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ મહા + ઔદાર્ય = મહૌદાર્ય સર્વ + ઉદય = સર્વોદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. "ક્યારેક ચાંદી શી ઝળાહળા થતી નદીને જોતો" ઉપમા સજીવારોપણ અનન્વય રૂપક ઉપમા સજીવારોપણ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP