રૂઢિપ્રયોગ (Idiom)
‘અછો અછો વાનાં કરવાં' -રૂઢિપ્રયોગનો અર્થ શું થશે ?

હિમ્મત આપવી
પરેશાન કરી મૂકવું
લાડવા ખવડાવવા
લાડ લડાવવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. બત્તી ન ફાટવી.

ભયંકર અંધકાર હોવો
ઝાંખુ અજવાળુ હોવું
જીભ ન ઉપડવી
ડર ન લાગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કીર્તિ ધૂળમાં મળી જવી

પ્રતિષ્ઠા પરથી ધૂળ ખંખેરી નાંખવી
પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચવી
પ્રતિષ્ઠાને ધૂળ ચડી જવી
પ્રતિષ્ઠા સાચવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળમાં મેળવી દેવું

જમીન દોસ્ત કરી નાખવું
ધૂળ ચટાડવી
ધોળામાં ધૂળ પડવી
ધૂળ ખાતો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોણીએ ગોળ લગાડવો

ગણકારવું નહિં
ખૂબ ઠપકો આપવો
ગોળ ગોળ કરવું
કાર્ય સાધના લાલચ આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP