રૂઢિપ્રયોગ (Idiom)
‘રફફું થઈ જવું' -રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો.

ભાગી જવું.
હેબતાય જવું.
થીજી જવું.
રોળાઈ જવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાકરી બાંધવી

દુશ્મનાવટ કરવી
દુશ્મનોને પરાજય આપવો
નુકસાન થવું
બકારી આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - તડકો પડવો

ખોટ જવી
એકાએક લાભ થવો
ગુસ્સે થવું
વાતાવરણ બદલાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાંતે તરણું લેવું

લાચારી બતાવવી
દાંત ખાટા કરવા
દાંતથી તરણું ખેંચવું
લાચારી ન બતાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સાડીબાર ન રાખવી

સાડી કબાટમાં રાખવી
દરકાર કરવી
પરવા ન કરવી
સાડીની બાજુ ન બદલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : પેંગડામાં પગ ઘાલવો

હારી જવું
બરાબરી કરવી
અત્યંત દુ:ખદ સ્થિતિ
ખૂબ મહેનત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP