ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.
ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ?

જોસેફ મેકવાન
મોહમ્મદ માંકડ
રાજેન્દ્ર શુકલ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
આગગાડી - ઈશ્વર પેટલીકર
ગુજરાતનો નાથ - ક.મા.મુનશી
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

હરિન્દ્ર દવે
સ્નેહી પરમાર
લાલજી બ્રહ્મભટ્ટ
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

પ્રજારામ રાવલ
ભાનુશંકર વ્યાસ
ઈન્દુલાલ ગાંધી
હરિશ્ચંદ્ર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP