શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો. મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મોટેથી અને બેસૂરો અવાજ કાઢવો. ઢૌરી બાભરવું ઓસિત આરડવું ઢૌરી બાભરવું ઓસિત આરડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો તકદિસ લીરો ઋહત છેતલ તકદિસ લીરો ઋહત છેતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – સીમાંત નિ:સીમ સીમાચિહ્ન સીમાધાર સીમાંત નિ:સીમ સીમાચિહ્ન સીમાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હરિના ચરણનું પવિત્ર જળ - હરિપાદોદક હરિતાલ હરિચરણ હરિદાસ હરિપાદોદક હરિતાલ હરિચરણ હરિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા સુધીના સમય'ને શું કહે છે ? જીવનકાળ સંધિકાળ અંતકાળ સમયકાળ જીવનકાળ સંધિકાળ અંતકાળ સમયકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP