GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
છ બાજુઓ વાળા બે એકસરખા અનભિનત (unbiased) પાસાઓને એકી સાથે ઉછાળવામાં આવે છે. આ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 10 થાય તે માટેની સંભાવના કેટલી થશે ? ?

1/12
1/5
5/6
5/18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
સરળ યદચ્છ નિદર્શનમાં નિદર્શનો મધ્યક એ સમષ્ટિના મધ્યક માટેનો કેવો આગણનકાર હોય છે ?

સાપેક્ષ આગણનકાર
ભિનત આગણનકાર
નિરપેક્ષ આગણનકાર
અનભિનત આગણનકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

અદ્લ, અત્યદ્ભુત, અજિંક્ય, અજિત
અજિત, અજિંક્ય, અત્યદ્ભુત, અદ્લ
અત્યદ્ભુત, અજિત, અદ્લ, અજિંક્ય
અજિંક્ય, અદ્દલ, અજિત, અત્યદ્ભુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બ્રિટિશ શાસન વિરુદ્ધ સ્વતંત્રતા માટે લડાઈ લડનાર મહારાણી ગાઈડીનીલ્યુ (Gaidinliu) ભારતના કયા રાજ્યનાં હતાં ?

અરુણાચલ પ્રદેશ
આસામ
નાગાલેન્ડ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP