GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સંયોજનથી બનતો વિષય કયા નામે ઓળખાય છે ?

અર્થવિષયક આંકડાશાસ્ત્ર
ગાણિતિક આંકડાશાસ્ત્ર
અર્થમિતિશાસ્ત્ર
ગાણિતિક અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
સરળ યદચ્છ નિદર્શનમાં નિદર્શનો મધ્યક એ સમષ્ટિના મધ્યક માટેનો કેવો આગણનકાર હોય છે ?

અનભિનત આગણનકાર
ભિનત આગણનકાર
નિરપેક્ષ આગણનકાર
સાપેક્ષ આગણનકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે ચલ રાશિઓ X અને Y વચ્ચેના નિયતસંબંધાંકોના મૂલ્ય નીચે દર્શાવેલા છે.
bxy = 0.64, byx = -0.81
આ ઉપરથી સહસંબંધાંક r ની કિંમત કેટલી થશે ?

±0.72
-0.72
આપેલું વિધાન ખોટું છે.
0.72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP