GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સમાનાર્થી શબ્દ લખો : શુષ્ક નીરવ નીરસ સરસ ફરસ નીરવ નીરસ સરસ ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ? 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર આપેલ પૈકી એક પણ નહીં 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર આપેલ પૈકી એક પણ નહીં 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર. શાલિગ્રામ શાલિવાહન શાલિહોત્ર શાલ્મલિ શાલિગ્રામ શાલિવાહન શાલિહોત્ર શાલ્મલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો સૂચકઆંક મેળવાય છે ? માર્શલ એજવર્થ નો સૂચકઆંક પાશે નો સૂચકઆંક લાસ્યારે નો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક માર્શલ એજવર્થ નો સૂચકઆંક પાશે નો સૂચકઆંક લાસ્યારે નો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જો ફીશરનો સૂચકઆંક 195 અને લાસ્પારેનો સૂચકઆંક 225 હોય તો પાશેનો સૂચકઆંક કેટલો થશેે ? 138 210 217 169 138 210 217 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 'દાડમ' એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? વેલો ક્ષુપ વૃક્ષ છોડ વેલો ક્ષુપ વૃક્ષ છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP