GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રાજ્યની વડી અદાલત (હાઈકોર્ટ)ના ન્યાયાધીશે કોની સમક્ષ પ્રતિજ્ઞા લેવાની હોય છે ? રાજ્યના મુખ્યમંત્રી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ રાજ્યના કાયદામંત્રી રાજ્યના મુખ્યમંત્રી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ રાજ્યના કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જો ફીશરનો સૂચકઆંક 195 અને લાસ્પારેનો સૂચકઆંક 225 હોય તો પાશેનો સૂચકઆંક કેટલો થશેે ? 138 210 169 217 138 210 169 217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અલંકાર જણાવોઃ પાંચ એટલે પાંચ જ. વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Your ___ service is ___ for the flood victims. many, few little, few few, few little, much many, few little, few few, few little, much ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના નીચે ધોરણ - 8ની આરક્ષિત જાતિની (Reserve Category Girls) કન્યાઓને સાયકલ આપવામાં આવે છે ? સરસ્વતી સાધના યોજના કન્યા કેળવણી યોજના વિદ્યાદીપ યોજના વિદ્યાલક્ષ્મી યોજના સરસ્વતી સાધના યોજના કન્યા કેળવણી યોજના વિદ્યાદીપ યોજના વિદ્યાલક્ષ્મી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતની સિંચાઈ યોજનાઓ પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ? બનાસ નદી – દાંતીવાડા યોજના નર્મદા નદી – સરદાર સરોવર યોજના તાપી નદી – ઉકાઈ યોજના અને કાકરાપાર યોજના મહી નદી – કડાણા યોજના અને ધરોઈ યોજના બનાસ નદી – દાંતીવાડા યોજના નર્મદા નદી – સરદાર સરોવર યોજના તાપી નદી – ઉકાઈ યોજના અને કાકરાપાર યોજના મહી નદી – કડાણા યોજના અને ધરોઈ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP