GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સામયિક શ્રેણીમાં ચલિત સરેરાશનો ઉપયોગ કરીને કયા ઘટકને મેળવવામાં આવે છે ? અનિયમિત મોસમી ચક્રિય વલણ અનિયમિત મોસમી ચક્રિય વલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર. શાલિહોત્ર શાલિગ્રામ શાલિવાહન શાલ્મલિ શાલિહોત્ર શાલિગ્રામ શાલિવાહન શાલ્મલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું વિતરણ m પ્રચલ વાળું પોંયસાં (Poisson) વિતરણ છે. જો આ વિતરણનો મધ્યક 16 હોય તો ચલ X માટેનો ચલનાંક (coefficient of variation) કેટલો થશે ? 1/2 1/4 1/7 1/16 1/2 1/4 1/7 1/16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 He served his parents ___. hand and head head and feet eye and ear hand and foot hand and head head and feet eye and ear hand and foot ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં નર્મદા નદી યોજનાના વિદ્યુતમથકો દ્વારા કુલ કેટલા મેગાવૉટ વિદ્યુતનું ઉત્પાદન થઈ શકશે ? 2450 મેગાવૉટ 1150 મેગાવૉટ 1450 મેગાવૉટ 450 મેગાવૉટ 2450 મેગાવૉટ 1150 મેગાવૉટ 1450 મેગાવૉટ 450 મેગાવૉટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ચીજવસ્તુ માટેની માંગના વિધેયનું ગણિતીય સમીકરણ x = A p-k છે.જયાં x = વસ્તુની માંગ અને p = વસ્તુનો બજાર ભાવઆ ચીજવસ્તુ માટેની માંગની મૂલ્યસાપેક્ષતા (Elasticity of Demand) કેટલી થશે ? Zero k 1 A Zero k 1 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP