ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

મધુ રાય
ચિનુ મોદી
ચંદ્રકાંત બક્ષી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

મૃગેશ શાહ
નટવરલાલ પંડયા
શ્યામ સાધુ
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ?

ભાલણ
હરીન્દ્ર દવે
રમેશ પારેખ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

નિર્ઝરણી
શૈવલિની
સ્ત્રોતસ્વિની
રાજતરંગિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP