ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ?

સ્મિતા શાસ્ત્રી
અંજલિ મેઢ
કુમુદિની લાખિયા
દર્શના ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જાણીતા લોકનાટ્ય પ્રકાર સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. યાત્રા
b. નવટંકી
c. યક્ષગાન
d. ઘરકીથ્યુ
i. કર્ણાટક
ii. તમિલનાડુ
iii. બંગાળ
iv. ઉત્તરપ્રદેશ

a-i, b-ii, c-iv, d-iii
a-iii, b-iv, c-ii, d-i
a-iii, b-iv, c-i, d-ii
a-ii, b-i, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP