ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

આનંદશંકર ધ્રુવ
શામળ ભટ્ટ
નંદશંકર મહેતા
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP