ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યા શરૂ થઈ હતી ? સુરત પાટણ ભાવનગર જામનગર સુરત પાટણ ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ? રેવંતગિરિ રાસુ રણમલચરિત સુરત સંગ્રામ કાન્હદડે પ્રબંધ રેવંતગિરિ રાસુ રણમલચરિત સુરત સંગ્રામ કાન્હદડે પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. વજુભાઈ ભાનુશાળી ઉચ્છંગરાય ઢેબર મધુપ્રસાદ ગાંગલીયા પ્રતાપભાઈ ઢેબર વજુભાઈ ભાનુશાળી ઉચ્છંગરાય ઢેબર મધુપ્રસાદ ગાંગલીયા પ્રતાપભાઈ ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે ? શ્રીકૃષ્ણ ઇન્દ્રદેવ હનુમાનજી ભગવાન શિવ શ્રીકૃષ્ણ ઇન્દ્રદેવ હનુમાનજી ભગવાન શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કણબી ભરત ક્યાંનું જાણીતું છે ? ગારિયાધર (ભાવનગર) સુરેન્દ્રનગર ગોંડલ (રાજકોટ) બન્ની (કચ્છ) ગારિયાધર (ભાવનગર) સુરેન્દ્રનગર ગોંડલ (રાજકોટ) બન્ની (કચ્છ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? શેત્રુંજય ગિરનાર પાલિતાણા તારંગા શેત્રુંજય ગિરનાર પાલિતાણા તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP