કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ? પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઊર્જા અંગેના ફોરવર્ડ એક્શન પ્લાન પર હરતાક્ષર કર્યા છે ? ફ્રાન્સ ઈઝરાયેલ ક્રોએશિયા બ્રિટન ફ્રાન્સ ઈઝરાયેલ ક્રોએશિયા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (Internutional Day of the girl child) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેનરમાં ગ્લોબલ બિઝનેસ સસ્ટેનેબિલિટી લીડરશિપ માટે 2021 સી.કે. પ્રહલાદ એવોર્ડ કોને એનાયત કરાયો ? રતન તાતા સત્ય નડેલા ગૌતમ અદાણી મુકેશ અંબાણી રતન તાતા સત્ય નડેલા ગૌતમ અદાણી મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ? વિજ્ઞાન ફિલ્મ સાહિત્ય લોકસેવા વિજ્ઞાન ફિલ્મ સાહિત્ય લોકસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP