GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બારડોલી સત્યાગ્રહ સંદર્ભે ___ એ એક તપાસ સમિતિ નીમી જેમાં તેઓ પોતે તેના પ્રમુખ થયા અને સરકારના દમન, ગેરરીતિઓ, જપ્તી, હરાજી વગેરેનો હૂબહૂ ચિતાર આપતો અહેવાલ પ્રસિધ્ધ કર્યો જેનાથી લડતનું વાજબીપણું તટસ્થપણે સાબિત થયું.

મહાદેવભાઈ
ગાંધીજી
સરદાર પટેલ
કનૈયાલાલ મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ એ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દ્વિસરકાર નાબૂદ કરી હતી.

કોર્નવૉલિસ
કર્ઝન
વેલેસ્લી
વૉરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય ___ ના સમય સુધી ચાલુ રહ્યું.

સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
કુમારગુપ્ત
સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મર્યાદા 100% સુધી વધારવામાં આવી છે ?

આપેલ બંને
પ્રવાસન, દવા
દૂરસંચાર, પેટ્રોલીયમ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ એ માટીમાંથી બનેલું લોકવાધ છે જેમાં માટીના ગોળ દળામાં ત્રણ કાણાં પાડી એને પકવવામાં આવે છે અને એને ફૂંક મારીને પાવાની જેમ વગાડવામાં આવે છે.

ભારિદો
ડોબરું
રમઝોળ
તાડપું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP