GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પૃથ્વીના હવામાનમાં ઋતુકીય પરિવર્તન એ પૃથ્વીના ___ ની અસર છે.

પરિક્રમણ (Revolution)
પરિભ્રમણ (Rotation)
ભૂસંચાલન (Diastrophism)
ધોવાણ (Erosion)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સામાન્ય રીતે સ્ત્રીઓના અવાજની આવૃત્તિ - પીચ (pitch) ___ હોય છે.

પુરુષો કરતાં ઊંચી
પુરુષો કરતાં ખૂબ નીચી
પુરુષો કરતાં નજીવી નીચી
પુરુષો જેટલી જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“બોલે મોર મહાતૂરો, હોયે ખાટી છાશ, પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ." ___ નું ઉદાહરણ છે.

ભડલી વાક્ય
છપ્પા
લગ્નગીત
ચાબખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો / સાચું / સાચાં છે ?
i. જગતનું સૌ પ્રથમ ક્લોન (cloned) પ્રાણી ડોલી - એક ઘેટું હતું.
ii. માનવના ક્લોનીંગનો સૌ પ્રથમ કિસ્સો 2004 માં જર્મનીમાં નોંધાયેલ હતો.
ii. પ્રજનન અને રોગનિવારક ક્લોનીંગ એ ક્લોનીંગના બે પ્રકારો છે.

i, ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1872 ના "ધ નેટિવ મેરેજ એક્ટ” બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ કાયદાથી 16 વર્ષની નીચેની વયની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.
ii. બહુપત્ની પ્રથાને ગુનો તરીકે ગણવામાં આવી.
iii. વિધવા પુનર્લગ્નને અને આંતરજ્ઞાતિય લગ્નને માન્ય રાખવામાં આવ્યાં.

ફક્ત i અને iii
ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP