GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કોઈપણ સ્થળે ભારત અથવા ભારતીય સેના સામેના મોટા જૈવિક અથવા રાસાયણિક શસ્ત્રોથી હુમલાની ઘટનામાં ભારત ___ કરશે.

જૈવિક અને રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો વિકલ્પ જાળવી રાખશે.
પરમાણુ શસ્ત્રોથી પ્રતિકાર કરવાનો વિકલ્પ જાળવી રાખશે.
ફક્ત તેના પરંપરાગત દળોનો ઉપયોગ કરશે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યાના માપદંડ હેઠળ નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી શ્રેષ્ઠ દેખાવ કરેલ છે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
ગુજરાત
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
RBI ના બાહ્ય વ્યાપારી લેણા (External Commercial Borrowings) (ECB)ના ધોરણો મુજબ, તમામ લાયક લેણદારોને માન્યતા પ્રાપ્ત ધીરનાર પાસેથી કાર્યકારી મૂડી અને સામાન્ય વ્યાવસાયિક હેતુઓ અર્થે ___ ની લઘુત્તમ સરેરાશ પરિપક્વતા અવધિ માટે ECBs ના ઉપાડની છૂટ મળે છે.

15 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં
5 વર્ષ
10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક (appointment), નિમણૂકનું સ્થળ (posting) અને બઢતી (promotion) ___ દ્વારા કરાય છે.

રાજ્યની ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના રાજ્યપાલ સાથે પરામર્શ
રાષ્ટ્રપતિના ઉચ્ચ અદાલત સાથે પરામર્શ
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યપાલના ઉચ્ચ અદાલત સાથેના પરામર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયો ભારતના બંધારણમાંનો મૂળભૂત હક્ક નથી ?

શિક્ષણનો હક્ક
કાનૂની સહાયનો હક્ક
પ્રદુષણમુક્ત હવાનો હક્ક
આશ્રયનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP