ટ્રેનને લાગતો સમય = અંતર/ઝડપ = 300/60 = 5 કલાક
બસને 200 કિ.મી. અંતર કાપતા લાગતો સમય = 200/50 = 4 કલાક
બાકીનું અંતર = 300 – 200 = 100 કિ.મી
બાકીનો સમય કલાક = 5 – 4 = 1 ક્લાક
બાકીનું અંતર કાપવા માટે ઝડપ = અંતર/ઝડપ = 100/1 = 100 કિ.મી. કલાક
ટ્રેન 5 કલાકમાં 300 કિ.મી. અંતર કાપે છે.
બસ 200 કિ.મી. અંતર 4 કલાકમાં કાપે છે. આમ તેની પાસે 100 કિ.મી. અંતર કાપવા માટે ફક્ત 5 - 4 = 1 કલાક વધશે.