ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી ? 63મો સુધારો 62મો સુધારો 61મો સુધારો 60મો સુધારો 63મો સુધારો 62મો સુધારો 61મો સુધારો 60મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી ? સાતમો બંધારણીય સુધારા અધિનિયમ છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ આઠમો બંધારણીય સુધારા અધિનિયમ પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ સાતમો બંધારણીય સુધારા અધિનિયમ છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ આઠમો બંધારણીય સુધારા અધિનિયમ પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 334 આર્ટિકલ – 338 આર્ટિકલ – 337 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 334 આર્ટિકલ – 338 આર્ટિકલ – 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર આપેલ તમામ કારણો જરૂરી છે તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર આપેલ તમામ કારણો જરૂરી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ' આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 54 55 52 53 54 55 52 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? સ્પીકર સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી રાજયસભાના સભ્ય સ્પીકર સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી રાજયસભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP