Gujarat Police Constable Practice MCQ Part - 4
21માં ફુટબોલ વર્લ્ડકપમાં કયાં ખેલાડીએ ગોલ્ડન બોલ એવોર્ડ મેળવ્યો ?

લુક્કા મોડ્રીક
હરિકેન
થીબોટ નિકોલસ
કે.એમ્બોપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે ?

દક્ષિણ અને પશ્ચિમની મધ્યે
પશ્ચિમ અને ઉત્તરની મધ્યે
પૂર્વ અને દક્ષિણની મધ્યે
ઉત્તર અને પૂર્વની મધ્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

લાયન એક્ટન
ચાર્લ્સ બેબેઝ
અગસ્ટા
વોન ન્યુમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP