મહત્વના દિવસો (Important Days)
21 ફેબ્રુઆરીનો દિવસ કયા દિન તરીકે ઉજવાય છે ?

ગુજરાતી વ્યાકરણ દિન
આંતરરાષ્ટ્રીય મહિલા દિન
માતૃભાષા દિન
મજૂર દિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
પર્યાવરણ સંબંધમાં નીચે જણાવેલી મહત્વની તારીખો અને તે સંબંધી માહિતીની કઈ જોડી સાચી નથી ?

16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ
11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ
5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ
22 માર્ચ - વિશ્વ જળ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યુ છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતિતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતું રહે એ ઉદેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરીટેજ ડે‘ કયા દિવસે મનાવવામાં આવે છે ?

18 મી ઓકટોબર
17 મી માર્ચ
18 મી એપ્રિલ
15 મી મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?

22 ડિસેમ્બર
17 નવેમ્બર
22 સપ્ટેમ્બર
17 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
વિશ્વમાં પ્રતિવર્ષ 10મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

મહિલા ઉત્કર્ષ દિવસ
માનવ સુરક્ષા દિવસ
માનવ અધિકાર દિવસ
બાલમજૂર વિરોધ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP