કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે એરો ઈન્ડિયા-21 (Aero India-21) એપ્લિકેશન લૉન્ચ કરી ? નાગરિક ઉડ્ડયન મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ? નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કાલુપુર રેલવે સ્ટેશન કેવડીયા રેલ્વે સ્ટેશન નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કાલુપુર રેલવે સ્ટેશન કેવડીયા રેલ્વે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) KVIC દ્વારા કયા રાજ્યના મોનપા હસ્તનિર્મિત કાગળના પુનરુદ્ધારનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ? આંધ્ર પ્રદેશ મિઝોરમ અરુણાચલ પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ મિઝોરમ અરુણાચલ પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેનામાંથી સ્પેસ ફોર્સ ધરાવતા દેશ / દેશો પસંદ કરો. ચીન અમેરિકા રશિયા આપેલ તમામ ચીન અમેરિકા રશિયા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં CSIR- નેશનલ ફિજિકલ લેબોરેટરી દ્વારા આયોજિત નેશનલ મેટ્રોલોજી કોન્કલેવ 2021ની થીમ શું હતી ? મેટ્રોલોજી ફોર ધ ઈન્ક્લુઝિવ ગ્રોથ ઓફ વર્લ્ડ મેટ્રોલોજી ફોર ધ સસ્ટેનેબલ ગ્રોથ ઓફ વર્લ્ડ મેટ્રોલોજી ફોર ધ ઈન્ક્લુઝિવ ગ્રોથ ઓફ ધ નેશન મેટ્રોલોજી ફોર ધ સસ્ટેનેબલ ગ્રોથ ઓફ ધ નેશન મેટ્રોલોજી ફોર ધ ઈન્ક્લુઝિવ ગ્રોથ ઓફ વર્લ્ડ મેટ્રોલોજી ફોર ધ સસ્ટેનેબલ ગ્રોથ ઓફ વર્લ્ડ મેટ્રોલોજી ફોર ધ ઈન્ક્લુઝિવ ગ્રોથ ઓફ ધ નેશન મેટ્રોલોજી ફોર ધ સસ્ટેનેબલ ગ્રોથ ઓફ ધ નેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટમાં 2 સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું ? રોહિત શર્મા અજિંક્ય રહાણે વિરાટ કોહલી કે.એલ. રાહુલ રોહિત શર્મા અજિંક્ય રહાણે વિરાટ કોહલી કે.એલ. રાહુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP