ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ?

આંતરપ્રાસ
ઉપમા
અંત્યાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. વંદે માતરમ્
b. જન્મભૂમિ
c. ગુજરાતમિત્ર
d. જય હિન્દ
i. નરોત્તમ શાહ
ii. શામળદાસ ગાંધી
iii. અમૃતલાલ શેઠ
iv. દીનશા તાલિયારખાન

a-i, b-ii, c-iii, d-iv
a-iv, b-iii, c-ii, d-i
a-i, b-iv, c-iii, d-ii
a-ii, b-iii, c-iv, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
માધવ રામાનુજ
રમણલાલ શાહ
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
નર્મદશંકર
કરસનદાસ મૂળજી
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

જયંત પાઠક
સુરેશ દલાલ
હરિન્દ્ર દવે
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP