ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ? સંબંધવાચક ગુણવાચક સ્વાદવાચક દર્શકવાચક સંબંધવાચક ગુણવાચક સ્વાદવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પણ સૌની સાથે સૂર પૂરાવ્યો.' - નિપાતનો પ્રકાર જણાવો. સમાવેશક સીમાવાચક ખાતરીવાચક પર્યાયવાચક સમાવેશક સીમાવાચક ખાતરીવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે ? સોળ એકવીસ બાર અઠ્ઠાવીસ સોળ એકવીસ બાર અઠ્ઠાવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? છનછન સાચોસાચ ટાપટીપ ટગરટગર છનછન સાચોસાચ ટાપટીપ ટગરટગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ પંક્તિમાં સ્રગ્ધરા છંદ નથી ? જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની. વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ! આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે! લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો. જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની. વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ! આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે! લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP