કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં રાજસ્થાનની સોલન મહેંદીને GI ટેગ મળ્યો. આપેલ બંને આસામની રાઈસ વાઈન જુડિમા અને નાગાલેન્ડની કાકડીને પણ GI ટેગ મળ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં રાજસ્થાનની સોલન મહેંદીને GI ટેગ મળ્યો. આપેલ બંને આસામની રાઈસ વાઈન જુડિમા અને નાગાલેન્ડની કાકડીને પણ GI ટેગ મળ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વર્ષ 2021નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? જોશુઆ એગ્રિસ્ટ આપેલ તમામ ડેવિડ કાર્ડ ગુઈદો ઈમ્બેન્સ જોશુઆ એગ્રિસ્ટ આપેલ તમામ ડેવિડ કાર્ડ ગુઈદો ઈમ્બેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત કરી છે. મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત સંકલ્પ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત કરી છે. મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપના બીજા તબક્કાની શરૂઆત સંકલ્પ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ? શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં KVICએ વિશ્વનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? જયપુર લેહ દેહરાદૂન નવી દિલ્હી જયપુર લેહ દેહરાદૂન નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ? ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP