કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા સંગઠને ક્રિપ્ટોકરન્સી અંગેનો “ગ્લોબલ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’ જારી કર્યો છે ? ADB વર્લ્ડ બેંક UNCTAD IMF ADB વર્લ્ડ બેંક UNCTAD IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ? આપેલ બંને મારિયા રસા એક પણ નહીં ડિમિત્રી મુરાતોવ આપેલ બંને મારિયા રસા એક પણ નહીં ડિમિત્રી મુરાતોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘વિશ્વ શાકાહાર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 14મી IPL માં ઓરેન્જ કેપ કોણે જીતી ? શિખર ધવન એમ. એસ. ધોની ઋતુરાજ ગાયકવાડ હર્ષલ પટેલ શિખર ધવન એમ. એસ. ધોની ઋતુરાજ ગાયકવાડ હર્ષલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 7મું G20 સંસદીય અધ્યક્ષ શિખર સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવશે ? લંડન ન્યૂયોર્ક નવી દિલ્હી રોમ લંડન ન્યૂયોર્ક નવી દિલ્હી રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ? આપેલ પૈકી કોઈ નહીં માર્ટિન સ્કોર્સિસ ઈસ્તવાન સ્જાબો આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં માર્ટિન સ્કોર્સિસ ઈસ્તવાન સ્જાબો આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP