ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટેલિવિઝનમાં ગુજરાતી ભાષાની પ્રથમ નાટ્યશ્રેણી કઈ છે ? ભારતનો ટંકાર ગુલાબસિંહ ભોળો ભાભો ચતુર મોટા ભારતનો ટંકાર ગુલાબસિંહ ભોળો ભાભો ચતુર મોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? ચંપાબાઈ ચંદા હીરબાઈ ગૌરીબાઈ ચંપાબાઈ ચંદા હીરબાઈ ગૌરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ જયશંકર સુંદરી ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? શ્લોકને દુહાને સ્રોતને મુક્તકને શ્લોકને દુહાને સ્રોતને મુક્તકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ફાગણ વદ પાંચમ ચૈત્ર સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ચૈત્ર સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. સુરત વઢવાણ શિનોઈ ડભોઈ સુરત વઢવાણ શિનોઈ ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP