ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ? જયંતિભાઈ પટેલ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ૨.વ. દેસાઈ જયંતિભાઈ પટેલ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુધવારિયું બુદ્ધસભા સમાચાર બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુધવારિયું બુદ્ધસભા સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? અગ્નિકુંડ ખારોપાટ બત્રીસ લક્ષણો ખજુરો અગ્નિકુંડ ખારોપાટ બત્રીસ લક્ષણો ખજુરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ છે ? સરસ્વતી ચંદ્ર કોલંબસનો વૃત્તાંત ગોવાલણી મિથ્યાભિમાન સરસ્વતી ચંદ્ર કોલંબસનો વૃત્તાંત ગોવાલણી મિથ્યાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૌરીશંકર ગોવર્ધનરામ જોષીનો વાર્તાસંગ્રહ ‘તણખાં' કેટલા મંડળમાં વિભાજિત છે ? ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી દર્શક કોનું ઉપનામ છે ? મનુભાઈ પંચોળી રામનારાયણ પાઠક ઝીણાભાઈ દેસાઈ એક પણ નહીં મનુભાઈ પંચોળી રામનારાયણ પાઠક ઝીણાભાઈ દેસાઈ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP