ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપની કોણે સ્થાપી હતી ? ઈન્દુલાલ યાજ્ઞિક ખરદેશજી કામા ચુનીલાલ શાહ ભગુભાઈ કારભારી ઈન્દુલાલ યાજ્ઞિક ખરદેશજી કામા ચુનીલાલ શાહ ભગુભાઈ કારભારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. આત્મકથા નવલિકા નવલકથા નિબંધ આત્મકથા નવલિકા નવલકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? મધુસૂદન કોઠારી સુન્દરમ યશવંત શુક્લ રાજેન્દ્ર શાહ મધુસૂદન કોઠારી સુન્દરમ યશવંત શુક્લ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ? કવિ સુંદરમ્ ઉમાશંકર જોષી મણિલાલ હ. પટેલ ર્ડા.હરિવલ્લભ ભાયાણી કવિ સુંદરમ્ ઉમાશંકર જોષી મણિલાલ હ. પટેલ ર્ડા.હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હડુલા' સાહિત્યપ્રકારના પિતા કોને ગણવામાં આવે છે ? પ્રેમાનંદ ગોવર્ધનરામ દલપતરામ નર્મદ પ્રેમાનંદ ગોવર્ધનરામ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP