ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિદ્યાર્થીઓ ગ્રંથાલયમાં વાંચવા ગયા છે. - કૃદંતનો પ્રકર નક્કી કરો.

વર્તમાનકૃદંત
ભૂતકૃદંત
સામાન્યકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા
વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક
પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી
મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ?

સ્થળવાચક
પ્રમાણવાચક
નકારવાચક
સમયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP