ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતું હતું ? અંજાર ભાવનગર ખંભાત રાજકોટ અંજાર ભાવનગર ખંભાત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? અખાત તળાવ લગૂન બંધારા અખાત તળાવ લગૂન બંધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? ભાવનગર નવસારી જુનાગઢ ડીસા ભાવનગર નવસારી જુનાગઢ ડીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 78% 76% 72% 74% 78% 76% 72% 74% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 2000 KM 800 KM 1200 KM 1600 KM 2000 KM 800 KM 1200 KM 1600 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે ? સાણંદ બહુચરાજી હાલોલ અંકલેશ્વર સાણંદ બહુચરાજી હાલોલ અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP