ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કઇ નદીના કિનારે આવેલું છે ? સરસ્વતી પુષ્પાવતી સાબરમતી બનાસ સરસ્વતી પુષ્પાવતી સાબરમતી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા અને સાબરકાંઠાના ડુંગરો કઈ પર્વતમાળાના ભાગરૂપે આવેલા છે ? વિંધ્ય સાતપુડા અરાવલી સહ્યાદ્રી વિંધ્ય સાતપુડા અરાવલી સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1967 1963 1969 1965 1967 1963 1969 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ઇન્ડિયા આઈ. એન. એક્સ" "INDIA INX" કે જેનું ઉદ્દઘાટન માં.વડાપ્રધાનશ્રીએ કરેલ છે, તે કયા શહેરમાં આવેલ છે ? મુંબઈ ગિફટ સીટી ગાંધીનગર હૈદરાબાદ કલકત્તા મુંબઈ ગિફટ સીટી ગાંધીનગર હૈદરાબાદ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી ? દ્વિતીય જીવયુગ પ્રથમ જીવયુગ ચતુર્થ જીવયુગ તૃતીય જીવયુગ દ્વિતીય જીવયુગ પ્રથમ જીવયુગ ચતુર્થ જીવયુગ તૃતીય જીવયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ? સહ્યાદ્રી અરાવલી સાતપુડા વિંધ્યાચલ સહ્યાદ્રી અરાવલી સાતપુડા વિંધ્યાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP