કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ બેડમિન્ટન તિરંદાજી શૂટિંગ ટેબલ ટેનિસ બેડમિન્ટન તિરંદાજી શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કયા મંત્રાલયે 20 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી વાણિજય સપ્તાહનું આયોજન કર્યું હતું ? વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય શ્રમ અને રોજગાર મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય શ્રમ અને રોજગાર મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયો દેશ ઉષ્ણકટિબંધીય ચક્રવાત કોમ્પાસુની ચપેટમાં આવ્યો ? ઓસ્ટ્રેલિયા જાપાન બ્રિટન ફિલિપાઈન્સ ઓસ્ટ્રેલિયા જાપાન બ્રિટન ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપી ? OECD SAARC UNHRC BRICS OECD SAARC UNHRC BRICS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) જળજીવન મિશન હેઠળ ક્યા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પાણી પુરવઠો આપવાનો લક્ષ્યાંક છે ? વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP