ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ?

હોળીના દિવસે
હોળીના આગલા દિવસે
હોળીના પાંચમા દિવસે
હોળીના બીજા દિવસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસી વિસ્તારોમાં મંગળવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

કાનવટિયો
પાંડુરિયો
ઉદાયુરિયો
ઈશરવાડિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?

ઔદ્યોગિક વસાહત : વાપી, 1968
મહિલા સહકારી બેંક : સુરત, 1994
સંગ્રહાલય : જુનાગઢ, 1849
અનાથાશ્રમ : અમદાવાદ, 1892

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા 'સુંદરી' બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો.

જયશંકર ભોજક
પ્રભાશંકર ત્રિવેદી
અરવિંદ વૈધ
પ્રફુલભાઈ ખરસાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP