ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસીઓ ખેતરમાં ખેતીની શરૂઆત વખતે ક્યાં દેવની પૂજા કરે છે ?

વચ્છરાજ દેવ
બળીયાદેવ
ખેતલા દેવ
વડલા દેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યુ હતું ?

આમાંના કોઈ નહીં
જેકબસન
ચાર્લ્સ કોરિયા
લા કોરબુઝિયેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP