ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિ બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

પૂર્ણ + ઈન્દુ = પૂર્ણેન્દુ
સુવર્ણ + અક્ષર = સુવર્ણાક્ષર
જીર્ણ + ઉદ્ધાર = જીર્ણદ્વાર
વાર્તા + આલાપ = વાર્તાલાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘કહ્યું કંઈ ને સાંભળ્યું કશું.’ - વાક્યમાં રહેલ કૃદંતનો પ્રકાર જણાવો.

ભૂતકૃદંત
હેત્વર્થકૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘બાળકે શરબત પીધું' - વાક્યને કર્મણિમાં ફેરવો.

બાળક શરબત પીવે છે.
બાળકથી શરબત પીવાશે.
બાળક દ્વારા શરબત પીવાયું.
બાળકે શરબત પીધું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP