ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સાવિત્રી’ - સંધિ છૂટી પાડો. સૌ + ઈત્રી સાવ + ઈત્રી સૌ + ઇત્રી સાવ + ઈત્રી સૌ + ઈત્રી સાવ + ઈત્રી સૌ + ઇત્રી સાવ + ઈત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ? આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + શી + ર્ + વ્ + આ + દ આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + શી + ર્ + વ્ + આ + દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.ઝાલવું. પકવવું પકડવું ઝાલેલુ પકડેલ પકવવું પકડવું ઝાલેલુ પકડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તને મુજ નિમંત્રણો પ્રણયપૂર્ણ છે નિત્યનાંચલ' -છંદ ઓળખાવો. શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ખોટો લખાયો છે ? ગ્રહશાંતિ વ્યાજબી હૃષીકેશ સન્નિધિ ગ્રહશાંતિ વ્યાજબી હૃષીકેશ સન્નિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP