GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વસ્તુઓની પુરવઠાની સાપેક્ષતા સંખ્યાબંધ પરિબળો પર આધારિત છે. આ અંગે નીચેની વિગતો ધ્યાનમાં લો. (I) નાશવંત વસ્તુઓના કિસ્સામાં પુરવઠો વધુ સાપેક્ષ છે. (II) ટૂંકાગાળામાં પુરવઠો પ્રમાણમાં સાપેક્ષ બને છે. (III) નાના પાયે ઉત્પાદન પ્રમાણમાં સાપેક્ષ પુરવઠા તરફ દોરી જાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિઅસરનો ખ્યાલ એ મૂળભૂત હિસાબી ખ્યાલ છે. નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો દ્વિ-અસરના ખ્યાલના અર્થને રજૂ કરે છે ? (I) દરેક લેનાર, આપનાર પણ છે અને દરેક આપનાર, લેનાર પણ છે. (II) દ્વિનોંધી નામાપધ્ધતિનો સિદ્ધાંત છે. (III) પાકાં સરવૈયાનું સમીકરણ અથવા હિસાબી સમીકરણ છે.